સુરતના હીરા વેપારીઓ માટે બનાવેલી એપ. તમારી એક્સેલ શીટ જેવી જ ગણતરી, ફોનમાં. લોટ સેવ કરો, સરખાવો અને સ્લીપ WhatsApp પર શેર કરો.
રફ પડતર, નેટ પડતર, માલ પડતર, $ રફ નાં થાય — એક્સેલ જેવી જ ફોર્મ્યુલા.
લીલી એક્સેલ સ્લીપ ઇમેજ કે PDF તરીકે WhatsApp પર મોકલો.
2–4 સેવ કરેલા લોટ સાથે સાથે — કયો વધુ ફાયદાકારક તે તરત દેખાશે.
જોઈતા નફા માટે રફ માટે વધુમાં વધુ કેટલો ભાવ આપી શકાય તે જાણો.
લોટ સેવ, અપડેટ, કોપી અને નામ બદલો — ફોનમાં જ, ઇન્ટરનેટ વગર.
નવા ફીચર્સ આપમેળે મળતા રહેશે.
ખરીદી વખતે આપેલું ઈમેલ લખો — કોડ ફરી ઈમેલમાં મોકલીશું.
એપ ડાઉનલોડ કરી પહેલી વાર ખોલો (ઇન્ટરનેટ ચાલુ રાખો) — 7 દિવસની ફ્રી ટ્રાયલ આપમેળે શરૂ થશે.
એક કોડ એક ફોનમાં. ફોન બદલો તો WhatsApp પર જણાવો, અમે કોડ નવા ફોનમાં ખસેડી આપીશું.
હા. એક્ટિવેટ કર્યા પછી એપ 15 દિવસ સુધી ઇન્ટરનેટ વગર ચાલે છે; વચ્ચે ક્યારેક ઇન્ટરનેટ મળે ત્યારે આપમેળે ચકાસી લે છે.
ઉપર "🔄 રિન્યૂ" પસંદ કરી હાલનો કોડ લખો અને ચૂકવો. એ જ કોડમાં 1 વર્ષ ઉમેરાશે — બાકીના દિવસો જશે નહીં.
તમારા લોટ અને ગણતરી ફક્ત તમારા ફોનમાં રહે છે; અમારા સર્વર પર નથી જતાં.